તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર| શહેરનીસોની જ્ઞાિતની વાડીમાં ભારતીય પાેસ્ટલ એમ્પલોઇ યુનિયન વર્ગ 3ની દ્વીવાર્ષિક

જામનગર| શહેરનીસોની જ્ઞાિતની વાડીમાં ભારતીય પાેસ્ટલ એમ્પલોઇ યુનિયન વર્ગ-3ની દ્વીવાર્ષિક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર| શહેરનીસોની જ્ઞાિતની વાડીમાં ભારતીય પાેસ્ટલ એમ્પલોઇ યુનિયન વર્ગ-3ની દ્વીવાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું હતું. જેમાં કે.ડી. વારસાકીયા, સામતભાઇ પરમાર, અભિજીત સિંધ, ઇર્શાદભાઇ શેખ તથા ઇશ્વરભાઇ કટારમલ, દિનેશભાઇ ચુડાસમા, જી.ડી. મકવાણા ઉપસ્થિત રહી ન્યુ દિલ્હીમાં પોસ્ટમાં જે ફેરફાર થઇ રહ્યા છે તેની માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન ચુડાસમા દ્વારા કરાયું હતું અને કે.ડી. વારસાકીયા, એમ.એમ. ગણાત્રા, એ.વાય. માડકીયા નવા હોદેદરોની વરણી કરાઇ હતી.

જામનગર શહેરમાં દ્રિવાર્ષિક સાધારણ સભા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...