તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન

જામનગર | રંગુનવાલાટ્રસ્ટ આયોજીત દવા વગર એકયુપ્રેશર, નેચરોપેથી દ્વારા દરેક બિમારીની સારવાર માટેનો નિ:શુલ્ક કેમ્પ તા. 7ના સવારે 10 થી 12 દરમિયાન રંગુનવાલા હોસ્પિટલ, કાલાવડ નાકા બહાર રાખવામાં આવ્યો છે. જેમાં કમર, ગોઠણ દુખાવો, નસનો દુખાવો, સાયટીકા, સંધીવા ડોકનો દુ:ખાવો, હાથ પગમાં ખાલી ચડવી સહિતની સારવાર અને સમજણ આપવામાં આવશે. કેમ્પમાં અશોકભાઇ ભટ્ટ સેવા આપશે.

અન્ય સમાચારો પણ છે...