સુજોક થેરાપી નિ:શુલ્ક કેમ્પનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : રણજીતનગરમાં અાવેલ શાળા નં. 10માં તા. 14ના સાંજે 4 થી 8 દરમિયાન નિ:શુલ્ક સુજોક થેરાપી એકયુપ્રેસરતથા એકયુપંચર નાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનું આયોજન કોર્પોરેટર મેઘનાબેન હરીયા દ્વારા કરવામાં આવ્યંુ છે અને રોમાબેન પંડયા તથા હિમાંશુ મોદી દ્વારા નિદાન કરવામાં આવશે તો સ્થળ પર જ વહેલા તે પહેલાના ધાેરણે રજીસ્ટ્રેશન કરવામાં આવશે તો શહેરીજનોને કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...