જામનગર | શહેરના વિપશ્યના સમિતિ દ્વારા 9 થી 16 વર્ષની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | શહેરના વિપશ્યના સમિતિ દ્વારા 9 થી 16 વર્ષની વયના બાળકો માટે વિપશ્યના આનાપાન બાલ શિબિરનું નિઃશુલ્ક આયોજન તા. 15ના સવારે 10 થી 12 દરમિયાન મહર્ષિ પતંજલિ ઈન્સ્ટિટયુટ ઓફ યોગ નેચરોપેથી, ગુલાબ કુંવરબા, આયુર્વેદ કોલેજ પાસે, આયુર્વેદ યુનિ.,માં કરવામાં આવ્યું છે. શિબિરથી બાળકોના દૃષ્ટિકોણ, વ્યવહાર અને મનોવૃત્તિમાં સકારાત્મક ફેરફારો જોવા મળે છે તો વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે અનિલભાઈ સોનગ્રા, આનંદભાઈ ગોપીયાણીનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...