જામનગરમાં મહાસ્વચ્છતા અભિયાનનો પ્રારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્લિન અને ગ્રીન જામનગર માટે યોજાનારી હાફ મેરેથોનની મેગા ઇવેન્ટ પૂર્વે શહેરમાં સતત એક મહિના સુધી મહાસ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો છે.બુધવારે રાત્રિના ડીકેવી સર્કલથી શરૂ થયેલા આ અભિયાનમાં મનપાના સફાઇ કર્મચારીઓ મહિના સુધી નિ:સ્વાર્થ ભાવે દરરોજ બે કલાક શહેરના અલગ-અલગ વિસ્તામાં રાત્રી સફાઇ કરશે. તસવીર - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...