અભયારણ્યમાં આ રીતે થશે પક્ષીઓની ગણતરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અભયારણ્યમાં આ રીતે થશે પક્ષીઓની ગણતરી
જામનગર વન વિભાગન નાયબ વન સંરક્ષક ડી.એમ.જોશીએ જણાવ્યું હતું કે, ટીમ દ્રારા અભ્યારણ્યમાં પક્ષીઓના ઝુંડ,વ્યાપ અને વિસ્તારને અનુલક્ષીને બાયનોકયુલર અને સાઇટ પર પ્રત્યક્ષ અવલોકનની બીએનએચએસ સંસ્થાના ડાયરેકશન મુજબ પક્ષી ગણતરી હાથ ધરવામાં આવશે.પક્ષીઓની ઓળખ માટે સાથે બુક,તસ્વીરો રાખવામાં આવશે.જરૂર પડયે ઇન્ટરનેટની પણ મદદ લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...