તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar ટીચર્સ ટ્રેનિંગ ઓન બ્લૂમ્સ ટેક્સોનોમી કાર્યક્રમ

ટીચર્સ ટ્રેનિંગ ઓન બ્લૂમ્સ ટેક્સોનોમી કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : રાધિકા ઍડ્યુકેર સ્કૂલ દ્વારા તા. 2ના ટીચર્સ ટ્રેનીંગ ઓન બ્લૂમ્સ ટેક્સોનોમિનું આયોજન કરાયું હતું. જેમાં એસ્સાર સ્કૂલનાં ડિરેક્ટર એવં નેશનલ એવોર્ડ વિજેતા ઉષા સી. કે. મણી વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને એક્સપર્ટ્સ દ્વારા શિક્ષકોએ કોન્સેપ્ટ કરતાં વિદ્યાર્થીઓની લર્નીંગ સ્કીલ્સ કૉમ્યુનિકેશન, થિંકિંગ, સોશ્યલ, રિસર્ચ તથા સેલ્ફ મેનેજમેન્ટ પર વધુ ફોકસ કરવાનું સમજાવાયું તથા મેન્ટર્સને સમાજમાં વ્યાપક ફેરફારો લાવવા મુખ્યત્વે વ્યક્તિગત, માળખાકીય, સામાજિક કૌશલ્ય તેમજ બદલાવની પ્રગાઢ ઇચ્છા આવશ્યક છે તે વિશે માર્ગદર્શન અપાયું અને બ્લૂમ્સ ટેક્સોનોમી સમજી શૈક્ષણિક કાર્ય તથા બેલેન્સ્ડ પ્રશ્નપત્ર કઈ રીતે તૈયાર કરવું તે વિશે સમજાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...