તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ગુજરાતમાં હાલ બાળક ઉઠાવતી મોરબીમા બાળક ઉઠાવતી ગેગ સક્રીય

ગુજરાતમાં હાલ બાળક ઉઠાવતી મોરબીમા બાળક ઉઠાવતી ગેગ સક્રીય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં હાલ બાળક ઉઠાવતી મોરબીમા બાળક ઉઠાવતી ગેગ સક્રીય થતા મોરબી વાસિઓમા ફફડાટ ફેલાયો છે. જોકે પોલિસે આવી કોઈ ગેંગ ન હોય અને અફવાથી દુર રહેવા અપીલ કરી હતી, હાલ ગુજરાતમા બાળક ઉઠાવતી ગેન્ગ સક્રીય થયાની અફવા સક્રીય થઈ છે. અગાઉ દ્વારકા અને જામનગર જિલ્લામા બાળક ઉઠાવતી ગેન્ગનાં સભ્ય સક્રીય થયાંની અફવાથી બે યુવક અને મહિલાને માર મારવાની ઘટના સામે આવ્યા બાદ મોરબીમા પણ આવી ગેન્ગ સક્રીય થયાની અફવા ઉડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મોરબીના વિસીપરામા અને કૂબેર નગર વિસ્તારમાં બાળક પણ બાળક ઉઠાવતી ગેન્ગ સક્રીય થયાની અફવાએ જોર પકડતા મોરબીમા ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...