તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અન્વયે ડીસ્ટ્રીકટ લેવલ કોર્ડીનેશન કમિટીની

નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અન્વયે ડીસ્ટ્રીકટ લેવલ કોર્ડીનેશન કમિટીની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અન્વયે ડીસ્ટ્રીકટ લેવલ કોર્ડીનેશન કમિટીની બેઠક કલેકટર રવિ શંકરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. બેઠકમાં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અન્વયે માર્ચ 2018 સુધીમાં કરવામાં આવેલ તાંત્રિક અને ફાયનાન્સ કામગીરીની ચર્ચા વગેરે જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત કલેકટરએ જાહેર સ્થળો પર ગંદકી કરવા તથા તમાકુ વ્યસની લોકોને દંડ કરી યોગ્ય કાર્યવાહી કરવા સુચનો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...