તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • સ્વચ્છતા મુદ્દે ઉધા માથે પછડાયેલ જામનગરના ક્રમાંક અંગે મ્યુ. કમિશનર

સ્વચ્છતા મુદ્દે ઉધા માથે પછડાયેલ જામનગરના ક્રમાંક અંગે મ્યુ. કમિશનર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વચ્છતા મુદ્દે ઉધા માથે પછડાયેલ જામનગરના ક્રમાંક અંગે મ્યુ. કમિશનર આર.બી. બારડ સાથે વાતચિત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ વખતે સ્વચ્છતાના માપદંડમાં સૌથી વધુ 800 માર્ક કચરો પ્રાેસીંગના હતાં, જામનગરમાં કચરો પ્રોસેસ થતો નથી તેને શરૂ થતાં હજુ એકાદ વર્ષ લાગશે ત્યાર બાદ પ્લાન્ટ કાર્યરત થઇ જશે. જેના કારણે જામનગરનો ક્રમાંક આટલો નીચે ઉતરી આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...