• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર દેશળ ભગત વિરલ વિભૂતિ સૂંપૂર્ણાનંદજી બાપુ તથા દેવ ભગતની

જામનગર દેશળ ભગત વિરલ વિભૂતિ સૂંપૂર્ણાનંદજી બાપુ તથા દેવ ભગતની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર દેશળ ભગત વિરલ વિભૂતિ સૂંપૂર્ણાનંદજી બાપુ તથા દેવ ભગતની પ્રેરણાથી દેવુ ભગવત અતિથિ ભુવન માનસ મંદિર પાર્ક, જલારામ સોસાયટી, રેલવે સ્ટેશન પાસે દ્વારકામાં જન્માષ્ટમીના તહેવારના તા. 13ના સમાજ સેવા અર્થે શરૂ કરવામાં આવી રહયું છે તો સમાજના ભાઇ-બહેનોએ અતિથિ ભુવનનો લાભ લેવા દેવુ ભગત અતિથિ ભુવન નિર્માણ સમિતિ રાજકોટ તથા જામનગર દ્વારા અનુરોધ કરાયાે છે. વધુ માહિતી માટે વિજયભાઇ ચૌહાણ, કમલેશભાઇ સોઢાનો સંપર્ક કરવા જણાવાયું છે.

દ્વારકામાં દેવુ ભગત અતિથિ ભુવનની શરૂઅાત થશે

અન્ય સમાચારો પણ છે...