• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર વાયુસેના મથક દ્રારા આગામી સ્વતંત્રતા દિવસ સમારોહ અંતર્ગત શુક્રવારના

જામનગર વાયુસેના મથક દ્રારા આગામી સ્વતંત્રતા દિવસ સમારોહ અંતર્ગત શુક્રવારના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર વાયુસેના મથક દ્રારા આગામી સ્વતંત્રતા દિવસ સમારોહ અંતર્ગત શુક્રવારના આપણી સેનાને ઓળખો કાર્યક્રમ અંતર્ગત સવારે એરફોર્સ સ્ટેશને યુધ્ધ વિમાન,હેલીકોપ્ટર,હથિયારોનું પ્રદર્શન યોજાયું હતું.કાર્યક્રમના બીજા ભાગમાં સાંજે લાખોટા તળાવ પર શહેરીજનો માટે દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાન બેન્ડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વાયુસેનાના જવાનોએ દેશભકિત આધારિત સંગીતની સૂરાવલી વહેવડાવતા શહેરીજનો વાહ-વાહ પોકારી ઉઠયા હતાં. તસ્વીર: હીરેન હીરપરા

અન્ય સમાચારો પણ છે...