તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar જામનગરમાં સ્કોલરશિપ તથા સિલાઇ મશીન વિતરણનો કાર્યક્રમ યાેજાયો

જામનગરમાં સ્કોલરશિપ તથા સિલાઇ મશીન વિતરણનો કાર્યક્રમ યાેજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : લોહાણા મહિલા સેવા સમાજના સ્વ. શેઠ કાકુભાઇ જમનાદાસ તન્ના ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી વિદ્યાર્થી સ્કોલરશીપ વિતરણ સમારોહ તથા સિલાઇ મશીન વિતરણનો કાર્યક્રમ શહેરની લોહાણા મહાજન વાડીમાં રાખવામાં આવ્યો હતો. જેમાં 82 વિદ્યાર્થીઓને રૂા. 80 હજારની સ્કોલશીપ તથા 6 સિલાઇ મશીન આપવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...