તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar જામનગરમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત કલા મહાકુંભમાં ભાડથરના શિક્ષક ઝળક્યા

જામનગરમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત કલા મહાકુંભમાં ભાડથરના શિક્ષક ઝળક્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : ગુજરાત સરકાર દ્વારા આયોજીત કલા મહાકુંભમાં કુલ 4 લાખ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં તા. 16ના ગુજરાત રાજ્ય સરકારનો કલા મહાકુંભ અંકલેશ્વરના પી.પી.સવાણી વિદ્યા સંકુલમાં યોજાયો હતો અન કાલા મહાકુંભમાં તાલુકામાં પ્રથમ, જીલ્લામાં પ્રથમ, ઝોન કક્ષાએ પ્રથમ આવેલ હોય તેવા કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં દેવભૂમિ દ્વારકાના ભાડથરના શિક્ષક તરીકે ફરજ બજાવતા લખમણભાઈ ભોચીયાએ ભાગ લીધો હતો તેઓ ખંભાલીયા તાલુકા પ્રથમ, દ્વારકામાં પ્રથમ અને સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ પ્રથમ આવીને અંકલેશ્વરમાં રાજ્ય કક્ષાની કલા મહાકુંભની લોકગીત હરીફાઈમાં ભાગ લેવા ગયા હતાં અને ત્યાં સમગ્ર રાજ્યમાં 21 થી 59 વર્ષના વય જુથમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...