Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - ખેડૂતો માટે ઓનલાઇન પોર્ટલ ખુલ્લું મુકાયું

ખેડૂતો માટે ઓનલાઇન પોર્ટલ ખુલ્લું મુકાયું

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:26 AM

13મી થી 22મી સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

  • Jamnagar - ખેડૂતો માટે ઓનલાઇન પોર્ટલ ખુલ્લું મુકાયું
    દેવભૂમિ દ્વારકા જીલ્‍લાના અનુસુચીત જાતીના ખેડુત ભાઇઓને બાગાયત વિભાગની શાકભાજી પાકો માટે કાચા, આર્ધપાકા, પાકા ટેકા માંડવા, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, વોટર સોલ્‍યુબલ ખાતર તથા સરગવા વાવેતરની ખેતી વગેરે ધટકોમાં લાભ લેવા માંગતા અનુસુચિત જાતીના ખેડુત ભાઇઓ માટે તા.13 થી 22 સુધીમાં ઓન લાઇન પોર્ટલ ખુલ્‍લુ મુકવામાં આવ્યું છે.

    પ્રાપ્ત વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનુસુચીત જાતીના ખેડુતો ઓનલાઇન પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે, જેમાં રસ ધરાવતા ખેડુત મિત્રોએ ikhedut.gujarat.gov.in પર ઓન લાઇન અરજી કરવાની રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending