તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar જામનગર : દ્વારકા િજલ્લામાં મોદી વિચાર મંચમાં ખંભાળિયાના મહિલા કાર્યકરોની

જામનગર : દ્વારકા િજલ્લામાં મોદી વિચાર મંચમાં ખંભાળિયાના મહિલા કાર્યકરોની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : દ્વારકા િજલ્લામાં મોદી વિચાર મંચમાં ખંભાળિયાના મહિલા કાર્યકરોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી ફાલ્ગુનીબેન વ્યાસ, જામનગર િજલ્લા પ્રભારી કિરણબેન ડી. જોષી, દેવભૂમિ દ્વારકા િજલ્લા પ્રમુખ કુંદનબેન આરંભડીયા, િજલ્લા ઉપપ્રમુખ નિતાબેન જી. મોતા, િજલ્લા પ્રવકતા ઇલાબેન ડી. ભટ્ટ, દેવભૂમિ દ્વારકા િજલ્લા પ્રભારી પુજાબેન દવેની નિમણુંકને આવકારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...