તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફટાકડાના સ્ટોલના પરવાનાની અરજી કરવા તાકીદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના પ્રદર્શન મેદાનમાં સ્ટોલ ઉભા કરનારને નિયત નમુનાઓમાં જરૂરી આધાર-પુરાવાઓ સાથેની અરજી સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી, શહેરની કચેરી, મહેસુલ સેવા સદન, બીજો માળ, શરૂ સેક્શન રોડમાં તા. 19 સુધીમાં રજુ કર્યાથી નિયમોનુસાર તપાસનીશ અધિકારીનો અભિપ્રાય મેળવી પરવાનો આપવા નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરાશે. તા. 10 પછી પરવાના બાબતની અરજીઓ કોઈપણ સંજોગોમાં સવીકારવામાં આવશે નહીં.

અન્ય સમાચારો પણ છે...