Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - નિ:શુલ્ક મોતીયાના મેગા કેમ્પનું આયોજન કરાશે

નિ:શુલ્ક મોતીયાના મેગા કેમ્પનું આયોજન કરાશે

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 02:25 AM

જામનગર | વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ તથા રણછોડદાસ બાપુ આશ્રમના સહયોગથી રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ...

  • Jamnagar - નિ:શુલ્ક મોતીયાના મેગા કેમ્પનું આયોજન કરાશે
    જામનગર | વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ તથા રણછોડદાસ બાપુ આશ્રમના સહયોગથી રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ હેઠળ ટ્રસ્ટ દ્વારા આંખના મોતીયાના મેગા કેમ્પનું આયોજન તા. 13ના હરીદ્વા ગણપતિ મંદિર, વિજરખી અલીયા પાટીયા પાસે જામનગર કાલાવડ રોડમાં સવારે 10.30 થી 12 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે તથા મોતિયાના દર્દીઓને બપોરે 12 વાગ્યે રાજકોટ જવાનું રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ