જામનગરમાં ગરીબોને અનાજની કિટનું વિતરણ કરાયું

Jamnagar - જામનગરમાં ગરીબોને અનાજની કિટનું વિતરણ કરાયું

DivyaBhaskar News Network

Sep 10, 2018, 02:25 AM IST
જાનમગર | શહેરના લંઘાવાડના ઢાળીયે આવેલ મદ્રેસા-એ-અરબીયા દ્વારા હઝરત ઉસ્માન ગની, હઝરત સૈયદ ઉંમરે ફારૃક, હઝરત તાજુશ્શરીયા ચહેલુમ નિમિત્તે હઝરત હાજી મસ્તાન બાવાના ઉર્ષ પર અને મુસ્લિમોના નવા વર્ષની ખુશીમાં શહીદે કરબલાના શહીદોની યાદમાં મતવા મસ્જિદના ઈમામ હાજી અ.કાદર આરબના માર્ગદર્શન હેઠળ ગરીબોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

X
Jamnagar - જામનગરમાં ગરીબોને અનાજની કિટનું વિતરણ કરાયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી