ધી જે. પી. કો. ઓપ. બેંકની સામાન્ય સભા

Jamnagar - ધી જે. પી. કો. ઓપ. બેંકની સામાન્ય સભા

DivyaBhaskar News Network

Sep 10, 2018, 02:25 AM IST
જામનગર : ધ જામનગર પીપલ્સ કો.ઓપરેટીવ બેંક લિ.ની 35મી વાર્ષિક સામાન્ય સભા બેંકના ચેરમેન પ્રમોદભાઈ બી. કોઠારીના અધ્યક્ષસ્થાને લોહાણા મહાજનવાડી, પંચેશ્વર ટાવર પાસે યોજવામાં આવી હતી. કાર્યક્રમના પ્રથમ ચરણમાં ગત્ વર્ષે અવસાન પામેલ બેંકના સભાસદો તથા નગરના શ્રેષ્ઠીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. વાર્ષિક સામાન્ય સભામાં બેંકના ચેરમેન પ્રમોદભાઈ કોઠારીએ બેંકનો વર્ષ-2017-18નો કુલ નફો તથા વર્ષાન્તે બેંકનું કુલ ગ્રોસ એન.પી.એ. અને બેંકનું નેટ એન.પી.એ. શૂન્ય હોવા સહિતની માહિતી આપી બેંકની પ્રગતિનો અહેવાલ આપ્યો હતો.

X
Jamnagar - ધી જે. પી. કો. ઓપ. બેંકની સામાન્ય સભા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી