• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • વિકલાંગ બાળકોને મફત કમ્પ્યુટર, મોલની તાલીમ, નોકરી, સમૂહશાદીનું આયાેજન

વિકલાંગ બાળકોને મફત કમ્પ્યુટર, મોલની તાલીમ, નોકરી, સમૂહશાદીનું આયાેજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા ધો. 10 પાસ અને 40 ટકા કે તેથી વધ વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓના કલ્યાણ માટે કોમ્પ્યુટરની તથા મોલમાં નાેકરી માટેની તાલીમના ટ્રેનીગ કલાસ તા. 22 ડીસે.થી ફિરદોસ મસ્જીદ પાસે, અલફારૂક સ્કુલની બાજુમાં, ઢોર બજાર રોડ, દાણીલીમડા અમદાવાદમાં શરૂ કરવામાં આવ્યા છે. જેમાં નોકરી અપાવી દેવી, સમૂહશાદી સાથે જરૂરી સમાનની મદદ કરવી સહિતના વ્યવસ્થા અને મદદ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. કાર્યક્રમમાં જોડાવવા માટે હિદાયતભાઇ 56, આદર્શ નગર, ચાંદની ટેલર, ધનયાવી રોડ, તરસાલી બાયપાસ નં. 8 વડોદરાનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...