ગુરગઢની પરિણીતા પર પતિ-સાસુનો સિતમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે રહેતી લીલાબેન ગરવાભાઇ કરમટા નામની પરીણીતાએ લગ્ન જીવન દરમ્યાન અવાર નવાર મેણા ટોણા અને મારકુટ કરી શારીરીક માનસિક ત્રાસ આપ્યાની ફરીયાદ પતિ ગરવાભાઇ પાલાભાઇ કરમટા અને સાસુ પુરીબેન પાલાભાઇ કરમટા સામે નોધાવતા પોલીસે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુન્હો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...