જામનગરમાં યુવાન પર પાંચ શખ્સો તૂટી પડયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામનગરમાં નાગનાથ ગેઇટ વિસ્તારમાં રહેતા કેતન બોધાભાઇ ચૌહાણ નામના યુવાને પોતાના તથા કિશોરભાઇ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી માથામાં ઇજા પહોચાડીને ઝપાઝપી કર્યાની ફરીયાદ રમેશભાઇ બારીયા, પ્રવિણભાઇ બારીયા, અજય બારીયા, ભરતભાઇ બારીયા, દિનેશભાઇ બારીયા સામે નોંધાવા પોલીસે પાંચેય સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.આરોપીઓ અન્ય જયદિપ સામે ઝઘડો કરતા હોવાથી છોડાવવા જતા તમામે એકસંપ કરીને બંને પર હુમલો કર્યાનુ ખુલ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...