જામનગર-જામવાડીમાં દારૂ સાથે ત્રણ શખ્સો ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામજોધપુર તાલુકાના જામવાડી ગામેથી પોલીસે બાઇકને આંતરીને ઇંગ્લીશ દારૂની બોટલ સાથે કુકરૂભાઇ વરશીભાઇ ભુરીયા અને દિલીપભાઇ સોનીયાભાઇ મેડાને પકડી પાડી દારૂ ઉપરાંત બાઇક સહિત રૂા.30500ની મતા કબજે કરી હતી.જયારે ઉપરોકત દારૂ નાથાભાઇ મેરાભાઇ કોડીયાતર પાસેથી મેળવ્યાનુ ખુલતા તેને પોલીસે ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરીછે.જામનગરમાં લાલવાડી આવાસ પાસેથી પોલીસે ઇંગ્લીશ દારૂની બોટલ સાથે બ્રીજેશ રણછોડભાઇ ધારવીયાને પકડી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...