તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર જામનગરથીસીદસર ઉમિયાધામ સુધી આવેલ પદયાત્રીના સંઘનું તેમજ રથનું જામજોધપુરમાં

જામનગર જામનગરથીસીદસર ઉમિયાધામ સુધી આવેલ પદયાત્રીના સંઘનું તેમજ રથનું જામજોધપુરમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર જામનગરથીસીદસર ઉમિયાધામ સુધી આવેલ પદયાત્રીના સંઘનું તેમજ રથનું જામજોધપુરમાં માર્કેટીગ યાર્ડ પાસે શહેરના કડવા પાટીદાર સમાજના વિવિધ અગ્રણીઓ, મહિલા અગ્રણીઓ દ્વારા તેમજ કળશધારી બાળાઓ દ્વારા પદયાત્રી સંઘ તેમજ રથનંુ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત માર્કેટીગ યાર્ડ જામજોધપુર દ્વારા પદયાત્રીઓ માટે સરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં 600 લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો.

સીદસર ઉમિયા પદયાત્રી રથનું સ્વાગત

અન્ય સમાચારો પણ છે...