રાણપરમાં દારૂ સાથે એક ઝબ્બે,એક ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ભાણવડ તાલુકાના રાણપર ગામે પોલીસે રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે અમરા ઉર્ફે કાંઘલ દેવરાજભાઇ કોડીયાતરને પકડી પાડી દારૂ કબજે કર્યો હતો.જયારે આ દારૂ પ્રકરણમાં જગા દાનાભાઇ શામળા (રે.રાણપર)ની સંડોવણી ખુલતા પોલીસે બંને સામે ગુન્હો નોંધી ફરારી શખ્સની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...