જામનગરના સૌથી મોટા હોલિકા ઉત્સવની તૈયારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરના સૌથી મોટા હોલિકા ઉત્સવની તૈયારી

જામનગરના સૌથી મોટાભોઇ જ્ઞાતિ સમસ્ત આયોજિત 61મા હોલિકા પ્રાગટય મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે. રવિવારના રાત્રિના સુભાષ માર્કેટ પાસે હોલિકા ચોકમાં હોલિકાદહન કરાશે.આ મહોત્સવની વિશિષ્ટતા છે કે,30 થી 35 ફૂટના હોલિકાનું પૂતળું સૂકું ખડ,શણના કોથળા,લાકડું,છાણામાંથી તૈયાર કરાઇ રહયું છે. તસવીર: હિરેન હિરપરા

અન્ય સમાચારો પણ છે...