જામનગર | તા.15માર્ચથી શરૂ થઇ રહેલ ધો. 10 તથા 12ના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | તા.15માર્ચથી શરૂ થઇ રહેલ ધો. 10 તથા 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો ડર રહેતો હોય છે. જેથી વિદ્યાર્થીઓ હળવાશ અનુભુવી શકે તેવું આયોજન એન.ડી. ક્રિએટીવ દ્વારા તા. 12ના સવારે 10 થી 11 તથા 11 થી 12 દરમિયાન નિ:શુલ્ક સેમિનારનું આયોજન કરાયું છે. જેમાં વિદ્યાર્થીઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે અને ભાગ લઇ શકશે. જેનું સ્થળ એન.ડી. ક્રિએટીવ, સ્વામિનારાયણ નગર, હાલાર હાઉસ પાસે રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...