તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં અજાણ્યા વાહનની ઠોકરે યુવકને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |જામનગરના દિપક ટોકિઝ પાસે અજાણ્યા વાહનની ઠોકેરે યુવકને ઇજા પહોંચી હોવાનું પોલીસમથકમાં નોંધાયું છે. દિપક ટોકિઝ વિસ્તાર પાસેથી પ્રતિક અનીલભાઇ ભટ્ટ નામનો યુવક બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો.દરમિયાન અજણ્યા વાહનચાલકે ઠોકરે લેતા ઇજા પહોંચી હતી. આ અંગેની પોલીસમાં ફરિયાદ નોંધઇ હતી.

અન્ય સમાચારો પણ છે...