તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રણેય તરુણ મુંબઇ સુધી જઇ આવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણેય તરુણ મુંબઇ સુધી જઇ આવ્યા
ત્રણેય તરૂણ શનિવારની રાત્રે પોતપોતાના ઘરેથી નીકળ્યા પછી ટ્રેન મારફત મુંબઈના બાન્દ્રા પહોંચી ગયા હતા જ્યાં થોડી કલાકો રખડયા પછી બીજી એક ટ્રેન પકડી જામનગર આવી પહોંચ્યા હતા. જ્યાં રેલવે સ્ટેશનની બહાર નીકળી ટહેલતા હતા ત્યારે પોલીસને સગડ મળતા સાથે લઇ પરિવારજનો સાથે મિલાપ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...