તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ દ્વારા સરસ્વતી સમારંભ

ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ દ્વારા સરસ્વતી સમારંભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ દ્વારા શહરેના આજીવન સભ્યોના સંતાનોને શૈક્ષણિક વર્ષ 2017-18ના વર્ષમાં ઉર્તિણ થયેલ વિદ્યાર્થીને સન્માનવાનો કાર્યક્રમ તા. 26ના રાખવામાં આવ્યો છે તો તેમાં આજીવન સભ્યોએ પરીવારજનો સાથે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...