• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | ગુજરાતસરકાર દ્વારા આયોજીત યુવા મતદાર મહોત્સવ 2016માં વિવિધ

જામનગર | ગુજરાતસરકાર દ્વારા આયોજીત યુવા મતદાર મહોત્સવ 2016માં વિવિધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ગુજરાતસરકાર દ્વારા આયોજીત યુવા મતદાર મહોત્સવ 2016માં વિવિધ સ્પર્ધામાં એમ.પી.શાહ મ્યુનિ. કોમર્સ કોલેજની ટીવાયબીકોમની વિદ્યાર્થીની કાદરી નેહાએ જિલ્લાકક્ષાએ નિબંધ સ્પર્ધામાં દ્રિતિય અને મેસકોટ ડિઝાઇનમાં તૃતિય ક્રમ પ્રાપ્ત કર્યો હતો તેથી ગાંધીનગરમાં રાજયપાલના હસ્તે તેમનું સન્માન કરાયું હતું. સિધ્ધિને વિધોતેજક મંડળના પ્રિન્સીપાલ ડો. જી.ડી. ચૌધરી તથા સમગ્ર સ્ટાફએ બિરદાવી હતી.

એમ.પી.શાહની વિદ્યાર્થિનીઓ નિબંધ સ્પર્ધામાં ઝળકી

અન્ય સમાચારો પણ છે...