• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | તા.12ના લાલપુર તાલુકાના નવાગામ છિકારી પાસે આવેલા કટારીયાવારા

જામનગર | તા.12ના લાલપુર તાલુકાના નવાગામ છિકારી પાસે આવેલા કટારીયાવારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | તા.12ના લાલપુર તાલુકાના નવાગામ છિકારી પાસે આવેલા કટારીયાવારા વાછરાદાદાના મંદિરે મંડળ દ્વારા ફૂલડોલ ઉત્સવનું આયોજન કરાયું છે. રાત્રે દર્શનાર્થીઓ માટે પ્રસાદનું આયોજન કરાયું છે અને રાત્રે 10 વાગ્યે માતાજીના આખ્યાન, દુહા-છંદ, ભેળીયા તથા વેરાડી ઝુંલણા, રાસ ગરબાનો કાર્યક્રમ રાખ્યો છે. કાર્યક્રમ માટે મંડળ દ્વારા સાંજે 4 વાગ્યે સુભાષ બ્રીજના હઠીયા હનુમાનજી મંદિર પાસેથી એક વાહનની વ્યવસ્થા કરાઇ છે જે તદ્દન નિ:શુલ્ક રાખવામાં આવી છે તેમ મંડળના રાજુભાઇ જોષીની યાદીમાં જણાવાયું છે.

કટારિયાવારા વાછરાદાદાના મંદિરમાં ફૂલડોલ ઉત્સવ

અન્ય સમાચારો પણ છે...