• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | દશનામગોસ્વામી જ્ઞાતિ મંડળ દ્વારા અમદાવાદમાં નવ નિર્માણ થનાર

જામનગર | દશનામગોસ્વામી જ્ઞાતિ મંડળ દ્વારા અમદાવાદમાં નવ નિર્માણ થનાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | દશનામગોસ્વામી જ્ઞાતિ મંડળ દ્વારા અમદાવાદમાં નવ નિર્માણ થનાર દશનામ ગોસ્વામી મેડીકલ ભવના લાભાર્થે તા. 19ના રોજ 13 કન્યાઓના સમુહલગ્નનું આયોજન કરાયું છે. જે અનુસંધાને તા. 10ના સાંજના 7 થી 9 દરમિયાન એક મિટીગનું આયોજન હેમેન્દ્રગીરી સુંદરગીરી , વિજય અગરબતી વર્કસ, નાગરપરામાં રાખવામા઼ં આવી છે જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...