• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર |જામનગરમાં સ્ત્રીરોગ વિશેષજ્ઞ અને વંધ્યત્વ નિવારણ તજજ્ઞ ડો. કલ્પનાબેન

જામનગર |જામનગરમાં સ્ત્રીરોગ વિશેષજ્ઞ અને વંધ્યત્વ નિવારણ તજજ્ઞ ડો. કલ્પનાબેન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |જામનગરમાં સ્ત્રીરોગ વિશેષજ્ઞ અને વંધ્યત્વ નિવારણ તજજ્ઞ ડો. કલ્પનાબેન ભટ્ટ દ્વારા લાેકસેવા અનુષ્ઠાનનાં ભાગરૂપે તેમની વિકલ્પ હોસ્પિટલમાં આગામી તા. 19ના રવિવારે સવારે 9 થી બપોરે 2 સુધી નિ:સંતાન, સંતાન ઇચ્છુક દંપતિઓ માટે એક નિ:શુલ્ક નિદાન અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં નિદાનમાં જરૂરી 3ડી-4ડી સોનોગ્રાફી સહીતની તપાસ પણ વિના મુલ્યે કરી આપવામાં આવશે. કેમ્પનો લાભ લેવા માંગતા દંપતિઓએ શનીવાર સાંજે સાત વાગ્યા સુધીમાં સુમેર કલબ રોડ ઉપર કોન્ટેકટ કરવાનો રહેશે.

નિ:સંતાન અને સંતાન ઇચ્છુક દંપતીનો નિ:શુલ્ક નિદાન કેમ્પ

અન્ય સમાચારો પણ છે...