જામનગર ભાણવડ વચ્ચે મેટ્રોલિંક સર્વિસ બસ શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકા | જામનગર એસ ટી વિભાગ દ્વારા બે નવી મેટ્રોલિંક સર્વિસ બસ સેવા શરૂ કરવામાં આવી છે.જેમાં જામનગરથી 6:15 વાગ્યે અને ભાણવડથી રિર્ટન પણ 6:15 વાગ્યે ઉપડવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.તેમજ દિવસ દરમિયાન અન્ય સમયમાં પણ સેવા શરૂ કરવામાં આવી છે.જે બસનો વધુમાં વધુ મુસાફરોએ લાભ લેવા એક યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...