• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • મહારાષ્ટ્રમાં મલ્ટીપ્લેક સિનેમામાં ધેરથી તૈયાર કરેલો ખોરાક લઇ જવાની

મહારાષ્ટ્રમાં મલ્ટીપ્લેક સિનેમામાં ધેરથી તૈયાર કરેલો ખોરાક લઇ જવાની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રમાં મલ્ટીપ્લેક સિનેમામાં ધેરથી તૈયાર કરેલો ખોરાક લઇ જવાની મંજૂરી મળતા જામનગરમાં સામાજીક સંસ્થાઓ દ્રારા રવિવારે થિયટરોમાં ચલાવાતી ઉધાડી લૂંટ સામે દેખાવ કરાશે.મલ્ટીપ્લેકસ સિનેમામાં બહારથી ખાધ સામગ્રી લઇ જઇ વિરોધ વ્યકત કરવામાં આવશે.

આ સમગ્ર વિરોધ અંગે જામનગરના શ્વાસ ઇન્ડીયા સંસ્થાના પ્રમુખ ભાર્ગવ ઠાકરે જણાવ્યું હતું કે, જામનગરના સિનેમાઓમાં પણ ધેરથી તૈયાર કરેલો ખોરાક લઇ જવા મંજૂરી મળે તે માટે રવિવારે જામનગર શહેરના થિયટરોમાં બહારથી ખાધ સામગ્રી લઇ જઇ થિયટરો દ્વારા ચલાવાતી ઉધાડી લૂંટનો વિરોધ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...