નવાગામ ઘેડમાં નિ:શુલ્ક સાધનની સેવા શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : સામાજીક કાર્યકર્તા અને સુર્યવંશી એજ્યુ. એન્ડ ચેરિ. ટ્રસ્ટના પ્રમુખ સુભાષભાઇ બી. ગુજરાતીની આગેવાની હેઠળ જામનગર અને નવાગામ ઘેડ ઓર્થોપેડીક દર્દીઓ માટે સાધનોની જરૂરીયાત હોય છે તેએા માટે ડીપોઝીટ લઇને નિ:શુલ્ક સાધનની સેવા શરૂ કરાઇ છે. જેમાં િફકસ વોકર, સાદી લાકડી, 3-4 ટેકાવારા, કમોર ખુરશી, પાણીનું ગાદલું, હવાનું ગાદલું, ગરમ પાણીની થેલી સહિતના સાધનો અપાશે.

અન્ય સમાચારો પણ છે...