સીએ બ્રાન્ચના 2018-19ના હોદ્દેદારોની વરણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : શહેરની સીએ બ્રાન્ચના હોદેદારોની વર્ષ 2018-19 માટે નિમણુંક કરવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે અમિત મહેતા, વાઇસ ચેરમેન સંજીવ બુધ્ધ, સેક્રેટરી શ્રધ્ધા મહેતા, ટ્રેઝરર કૌષીકગીરી ગોસ્વામી, ભાવિક ધોળકીયા તથા શીલા દતાણી મેનેજીંગ કમિટીના મેમ્બર તરીકે કાર્ય કરશે તેમ અમિત મહેતા દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...