જામનગરમાંથી તસ્કરો બાઇક હંકારી ગયાની ફરિયાદ નોંધાઇ

જામનગર | શહેરના મેહુલનગર શિવમ એવન્યું એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બાઇકની ચોરી થયાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 02:15 AM
જામનગરમાંથી તસ્કરો બાઇક હંકારી ગયાની ફરિયાદ નોંધાઇ
જામનગર | શહેરના મેહુલનગર શિવમ એવન્યું એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બાઇકની ચોરી થયાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.શિવમ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા રશ્મીબેન હરજીભાઇ વૈષ્ણવ નામના મહિલાએ પોતાનું બાઇક પાર્કિંગમાં રાખ્યું હતું.દરમિયાન કોઇ અજાણ્યા શખ્સો બાઇકને ઉઠાવી ગયા હતાં.પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

X
જામનગરમાંથી તસ્કરો બાઇક હંકારી ગયાની ફરિયાદ નોંધાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App