જામનગરમાં બેભાન હાલતમાં યુવાનનું સારવારમાં મોત

DivyaBhaskar News Network

Apr 01, 2018, 02:15 AM IST
જામનગરમાં બેભાન હાલતમાં યુવાનનું સારવારમાં મોત
જામનગર | જામનગરમાં બેભાન હાલતમાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.શહેરના પટેલ કોલોનીમાં રહેતા જગદીશ પરષોતમભાઇ વેદ એપાર્ટમેન્ટમાંથી નીચે ઉતરીને પાર્કિંગમાંથી પોતાની કાર લેવા જતા અચાનક જ બેભાન થઇ જતા જમીનદોસ્ત થય ગયા હતાં.જેથી તાકીદ સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતાં.જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

X
જામનગરમાં બેભાન હાલતમાં યુવાનનું સારવારમાં મોત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી