• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • માધવ પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું

માધવ પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું

DivyaBhaskar News Network

Apr 01, 2018, 02:15 AM IST
માધવ પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું
જામનગર : માધવ પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 385 નંગ પાણીના કુંડા દાતા જીવાબા ચેરીટેબલ ટ્રસ્ટ તથા સ્વ. જીવરાજભાઇ અમરશીભાઇ અનડા દ્વારા આપવામાં આવ્યા હતાં. આ વિતરણ સમયે મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતાં.

X
માધવ પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી