મનરેગા યોજના હેઠળ 100 દિવસની રોજગારી અપાશે

જામનગર : ?દેવભૂમિ દ્વારકા જિલ્લાના મનરેગા જોબકાર્ડ ધરાવતા હોય અને રોજગારી મેળવવા ઇચ્છતા હોય તેઓએ જે તે ગ્રામ...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 02:15 AM
મનરેગા યોજના હેઠળ 100 દિવસની રોજગારી અપાશે
જામનગર : ?દેવભૂમિ દ્વારકા જિલ્લાના મનરેગા જોબકાર્ડ ધરાવતા હોય અને રોજગારી મેળવવા ઇચ્છતા હોય તેઓએ જે તે ગ્રામ પંચાયત કચેરીના તલાટી કમ મંત્રીનો સંપર્ક કરવા તથા વધુ માહિતી માટે સબંધિત તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે. જો મનરેગા યોજનાનું જોબકાર્ડ ન હોય તો પણ ગ્રામ પંચાયત કચેરીના તલાટી કમ મંત્રીનો સંપર્ક કરી મેળવી લેવાનું રહેશે. વધુ જાણકારી તાલુકા કક્ષાએ એ.પી.ઓ. મનરેગાને ટેલીફોનીક સંપર્ક કરીને પણ મેળવી શકાશે. જેમાં ભાણવડમાં નોયડા ઇકબાલભાઇ, કલ્યાણપુર તાલુકા મોઢવાડીયા જીવાભાઇ, ખંભાળીયા તાલુકામાં મહેતા જયોતિબેન, દ્વારકા માણેક રૂપસિંગભાઇનો સંપર્ક કરવા દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જણાવાયું છે.

X
મનરેગા યોજના હેઠળ 100 દિવસની રોજગારી અપાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App