ટેક્નિશિયનનું પ્રધાનમંત્રીના શ્રમ એવાેર્ડથી સન્માન

જામનગર : ટાટા કેમિકલ્સના ટેકનિશીયન રાજેશ સામાણીનું દિલ્હીમાં આયાેજીત એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રમ...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 02:15 AM
ટેક્નિશિયનનું પ્રધાનમંત્રીના શ્રમ એવાેર્ડથી સન્માન
જામનગર : ટાટા કેમિકલ્સના ટેકનિશીયન રાજેશ સામાણીનું દિલ્હીમાં આયાેજીત એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રમ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લાં 34 વર્ષથી કંપનીમાં કામ કરતા કર્મચારીને તેમની કામગીરી, સલામતી, સ્વાસ્થ્ય અને પયાર્વરણ, શિસ્ત અને ટીમવર્કને બદલ ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકયા નાયુડના હસ્તે રાજય કક્ષાના કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ કુમાર ગંગવારની હાજરીમાં એવોર્ડ અપાયો હતો.

X
ટેક્નિશિયનનું પ્રધાનમંત્રીના શ્રમ એવાેર્ડથી સન્માન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App