કડીયાવાડમાં હનુમાન ચાલીસાના પાઠ યોજાયા

જામનગર : હનુમાન જયંતીની સંધ્યાએ કડીયાવાડના સીતારામ પ્રેમ પરીવાર તરફથી વિશ્વકર્મા ચોકમાં 111 હનુમાન ચાલીસાના...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 02:15 AM
કડીયાવાડમાં હનુમાન ચાલીસાના પાઠ યોજાયા
જામનગર : હનુમાન જયંતીની સંધ્યાએ કડીયાવાડના સીતારામ પ્રેમ પરીવાર તરફથી વિશ્વકર્મા ચોકમાં 111 હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરાયું હતું. કડીયાવાડના આ ગ્રુપ 21 વર્ષથી હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરે છે અને ગ્રુપ દ્વારા સંગીતમય હનુમાન ચાલીસા સાંભળી ભકતો મંત્રમુગ્ધ થઈ ગયા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા ગીરીશભાઈ સાપરીયા, મનુ મહારાજ સહિત કડીયાવાડના યુવકોએ જહેમત ઉઠાવી હતી.

X
કડીયાવાડમાં હનુમાન ચાલીસાના પાઠ યોજાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App