• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • જામનગર | ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ,

જામનગર | ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ,

જામનગર | ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા બાંધકામ શ્રમયોગીઓને આપવામાં...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 02:15 AM
જામનગર | ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ,
જામનગર | ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા બાંધકામ શ્રમયોગીઓને આપવામાં આવતી સહાયો મેળવવા માટે બાંધકામ શ્રમયોગી તરીકેનું ઓળખકાર્ડ જરૂરી છે. આ આોળખપત્ર કાઢી આપવા માટે બોર્ડ દ્વારા તા. 1ના સવારે 11 થી 4 દરમિયાન સતવારા સમાજની વાડી, ચરકલા રોડ, દ્વારકામાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

X
જામનગર | ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ,
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App