• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ખંભાળિયાના સંધી પાડામાં બે પાડોશીઓ વચ્ચેસામાન્ય બાબતે ઝઘડો થયા

ખંભાળિયાના સંધી પાડામાં બે પાડોશીઓ વચ્ચેસામાન્ય બાબતે ઝઘડો થયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયાના સંધી પાડામાં બે પાડોશીઓ વચ્ચેસામાન્ય બાબતે ઝઘડો થયા પછી મારામારી થતા બન્ને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હોનોંધી તપાસ હાથ ધરી છે.

ખંભાળિયાના સંધીપાડામાં આવેલા ભઠ્ઠી ચોકવિસ્તારમાં રહેતા ફિરોઝ હુસેન રુંઝાને થોડા દિવસપહેલા ત્યાં જ રહેતા રુસ્તમ ઉમર સમાના પરિવારનાવ્યક્તિઓ સાથે પાણી ભરવાની બાબતે બોલાચાલી થઈ હતી. આ બાબતનો ખાર રાખી ગુરુવારની રાત્રે ફિરોઝપર લાકડી વડે રુસ્તમ સમાએ હુમલો કરી માથામાં ઈજાકર્યાની ફિરોઝે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.આ ફરિયાદની સામે રૃસ્તમ ઉમર સમાએ સામું જોવાનીબાબતે ગાળો ભાંડી ફિરોઝ હુસેન, અઝીમ સલીમ તથા મહેબુબ હુસેન રૃંઝાએ ગુરૃવારની રાત્રે છરી અને લાકડીવડે પોતાના પર હુમલો કરી ઈજા પહોંચાડયાની વળતી ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...