• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ગુજરાત સરકારના કમિશ્નર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગર

ગુજરાત સરકારના કમિશ્નર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારના કમિશ્નર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગર દ્રારા વિવિધ સાહસીક પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવામાં આવી રહી છે ત્યારે સાગર ખેડુત સમાજના સાહસીકોને પ્રોત્સાહન આપવા માટે સમુદ્ર સાહસીક પ્રવૃતિ અંતર્ગત સમુદ્ર મહાજન હોડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યંુ છે.

સમુદ્ર મહાજન હોડી 2018નંુ આયોજન જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી દેવભુમિ દ્વારકા દ્વારા તા. 15 ફેબ્રુ.ના ઓખામાં દામજી જેટીથી બેટ દ્વારકા સુધી સમુદ્ર મહાજન સ્મારક હોડી સ્પર્ધાનું અનોખું આયોજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...