તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અખિલ વિશ્વ ગાયત્રી પરીવાર શાંતિકુંજ હરીદ્વાર દ્વારા છેલ્લા 25

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અખિલ વિશ્વ ગાયત્રી પરીવાર શાંતિકુંજ હરીદ્વાર દ્વારા છેલ્લા 25 વર્ષથી સમગ્ર ભારતમાં 9 ભાષામાં સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે અને સમગ્ર ગુજરાતમાં આ વર્ષે 6 લાખ 92 હજાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતાં. જેમાં જામનગર િજલ્લામાંથી 11 હજાર વિદ્યાર્થી ભાઇ-બહેનોએ પરીક્ષા આપી હતી અને વિજેતા વિદ્યાર્થીઓનો સન્માન કરાયુ હતું. કાર્યક્રમમાં મેનેજીંગ ટ્રસ્ટી હિમતભાઇ દ્વારા પરીક્ષાનું મહત્વ સમજાવ્યું હતું અને જયુભાઇ જાડેજાએ ગાયત્રી મંત્રનો મહિમા વિજ્ઞાન સંમત દ્રષ્ટાંત સાથે સમજાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...