તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધ યોગકેન્દ્ર દ્વારા કુંડલીની ધ્યાન-હિલિંગની સેવા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | શહેરના સિદ્ધ યોગ કેન્દ્ર દ્વારા કુંડલીની ધ્યાન તથા સર્વરોગ અંગે પ્રાણ ચિકિત્સા (હીલીંગ) સેન્ટર નિઃશુલ્ક ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં દર ગુરૂવારે સાંજે 7.30 વાગ્યે ગાયત્રી શક્તિપીઠ, શિવમ્ પેટ્રોલ પંપ પાછળ, શરૂ સેક્શન રોડમાં તથા દર શનિવારે સાંજે 7.30 વાગ્યે શાંતિ વિલા-1, અદ્રુલશા પીરની દરગાહ પાસે રાખવામાં આવે છે તો લાભ લેવા માંગતા લોકોએ નામની નોંધણી કરાવવાની રહેશે તેમ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...